Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? ક્રિષ્ણા ગોદાવરી નર્મદા તુંગભદ્રા ક્રિષ્ણા ગોદાવરી નર્મદા તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? ત્રણ સભ્યોની સંખ્યા જેટલા એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Children could spot a ___ of fish in the pond. Flock School Group Swarm Flock School Group Swarm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 28 ફેબ્રુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 15 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી ડી. સુબ્બારાવ રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી જગદીશ ભગવતી ડી. સુબ્બારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP