Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? પગરવ આગમન વળાંક સતત પગરવ આગમન વળાંક સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ અમરેલી વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો. 19 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 29 વર્ષ 49 વર્ષ 39 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી 'CEPT'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ? અમદાવાદ - 1962 જામનગર - 1967 સુરત - 2007 અમદાવાદ - 1949 અમદાવાદ - 1962 જામનગર - 1967 સુરત - 2007 અમદાવાદ - 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર 38 મીટર 24 મીટર 28 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP