Talati Practice MCQ Part - 8 Fill in the blank with conjuction: "People love him ___ he is helpful." if only still because if only still because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમાસ ઓળખાવો : ત્રિશૂળ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 20 16 30 12 20 16 30 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડલના હિતમાં મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડલના હિતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP