Talati Practice MCQ Part - 9 ઈન્દ્રનું વાહન ક્યું છે ? પાડો હાથી વાઘ એક પણ નહીં પાડો હાથી વાઘ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણની કઈ કલમથી વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? 470 270 170 370 470 270 170 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા કૃષ્ણકમારસિંહજી મહારાજા ભગવતસિંહજી મહાત્મા ગાંધીજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા કૃષ્ણકમારસિંહજી મહારાજા ભગવતસિંહજી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ? મોરબી પોરબંદર ગોંડલ જામનગર મોરબી પોરબંદર ગોંડલ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરની સર્કીટ ___ થી ઓળખાય છે ? હાર્ડવેર ઈન્ટરનેટ લેંગ્વેજ સોફટવેર હાર્ડવેર ઈન્ટરનેટ લેંગ્વેજ સોફટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP