સમય અને કામ (Time and Work) રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ? 9000 5000 10000 7500 9000 5000 10000 7500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 30 અને 45 નો લ.સા.અ. 90 છે. તેથી કુલ કામ 90 લીધું. રોહિતની કાર્યક્ષમતા = =90/30 = 3 મોહિતની કાર્યક્ષમતા = 90/45 = 2 કુલ કાર્યક્ષમતા = 3 + 2 = 5 રોહિતને મળતી રકમ = 3/5 × 15000 = 9000 રૂ.
સમય અને કામ (Time and Work) 3000 શો પીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને સુલેખાને 150 દિવસ લાગે, તો બંનેનો સંયુક્ત કામનો દર ___ શો પીસ/દિવસ થાય. 500 250 300 50 500 250 300 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ? 1/4 7/15 8/15 1/10 1/4 7/15 8/15 1/10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/15 + 1/20 = 4+3/ 60 = 7/60 1 દિવસમાં બંને ભેગા મળી 7/60 કામ કરી શકે. તો 4 દિવસમાં 4 × 7/60 = 7/15 કામ થાય. બાકીનું કામ = 1 - 7/15 = 15-7 / 15 = 8/15
સમય અને કામ (Time and Work) મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરું કર્યુ જો મોહને ¼ ભાગનું કામ કર્યુ હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ.___ મહેનતાણું મળે. રૂ. 200 રૂ. 3200 રૂ. 2400 રૂ. 320 રૂ. 200 રૂ. 3200 રૂ. 2400 રૂ. 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે, જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પુરું કરી શકતો હોય તો મનીષ તે કામ કેટલા દિવસમાં પુરું કરી શકે ? 12 28 24 18 12 28 24 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/12 + 1/X = 1/8 1/X = 1/8 - 1/12 = (3-2) /24 1/X = 1/24 X = 24