GPSC PI Prelim Exam Paper 03 January 2021 સરળ રૂપ આપો :0.7683+0.369+0.05+0.8 = ? આપેલ પૈકી એક પણ નહીં 1.9872 1.9873 1.9783 આપેલ પૈકી એક પણ નહીં 1.9872 1.9873 1.9783 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે. વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે. વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું / કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. રામપરા અભયારણ્ય - નીલગાય, વયુ, ચિંકારા2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ 3. જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - ઘોરાડ ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે ? મેવાસ પાલ ડાંગ બારાવાડ મેવાસ પાલ ડાંગ બારાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકીના કયા ખનીજો ધારવાડ ખડક સંરચનામાંથી મળી આવે છે ? 1. ઉચ્ચ કક્ષાનું કાચું લોખંડ 2. તાંબુ3. સોનું 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP