Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.

સ્વામી રામાનંદ
શામળ
દયારામ
મીરાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રવિ એક રકમ સાદાવ્યાજે 4 વર્ષ માટે મૂકે છે અને બમણી રકમ પરત મેળવે છે. ત્યારબાદ સાદાવ્યાજનો દર પહેલા કરતાં 5% જેટલો વધી જાય તો કેટલા વર્ષમાં તેની રકમ બમણી થશે ?

11/3 વર્ષ
10/3 વર્ષ
3.75 વર્ષ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પાઈપ 4 કલાકમાં એક ટાંકી પૂર્ણ ભરી શકે છે. પરંતુ ટાંકીમાં એક લીકેજને કારણે તેને આ ટાંકી ભરતા 6 કલાક થાય છે. તો આ લીકેજ પૂર્ણ ભરેલી ટાંકીને કેટલા સમયમાં ખાલી કરશે ?

10 કલાક
8 કલાક
12 કલાક
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP