GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
લૉર્ડ વિલિયમ બેન્ટિક લગત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી.
2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા.
3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

વેબ પેજીસ અને પ્રોગ્રામને વિનંતી (request) કરવા અને સર્વ (serve) કરવા માટે વેબ HTML નો ઉપયોગ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
નેટવર્ક લેયર (layer)માં રાઉટરનો ઉપયોગ થાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mututal Fund) માટે વિદેશી રોકાણ મર્યાદા વધારીને ___ USD કરી છે.

5 બિલિયન
500 મિલિયન
1 બિલિયન
10 બિલિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત વન વિભાગે ___ ની જમીનો પર વનીકરણ માટે ‘‘સામાજીક વનીકરણ કાર્યક્રમ’’ અમલમાં મૂક્યો છે.

આરક્ષીત
વન વિસ્તાર સિવાયની
રાષ્ટ્રીય ઉદ્યાનો
અભ્યારણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?

આપેલ પૈકી કોઈ નહીં
રૈયતવારી
આપેલ બંને
મહાલવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP