GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ વડી અદાલતોની હકૂમત છે ?
1. મૂળ હકૂમત
2. અપીલીય હકૂમત
3. રેકર્ડ ન્યાયાલય
4. ન્યાયિક સમીક્ષાની સત્તા

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે.
2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી.
3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ગીચતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે.
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિમાં સીધા વિદેશી રોકાણ (FDI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ફૂલની ખેતી (Floriculture), બાગાયત (horticulture) અને પશુપાલન (animal husbandry) માં ‘ઓટોમેટીક રૂટ' (automatic route) મારફતે 100% FDI માન્ય છે.
2. શાકભાજીના વાવેતરમાં ‘ઓટોમેટીક રૂટ’ મારફતે 51% FDI માન્ય છે.
3. ચા વાવેતર (Tea cultivation) અને તેની પ્રક્રિયા (processing) માં ‘સરકારી રૂટ’(Government route) મારફતે 100% FDI માન્ય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP