GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 3, 4, 6 2, 6 1, 3, 5 2, 5, 6 3, 4, 6 2, 6 1, 3, 5 2, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Writing Re-writing Setting Editing Writing Re-writing Setting Editing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ? ખાં → ઢ કથીર → કંચન ઓછપ → અંત કંકોત્રી → કાળોત્રી ખાં → ઢ કથીર → કંચન ઓછપ → અંત કંકોત્રી → કાળોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 60 80 45 100 60 80 45 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે ? 2015 2017 2016 2014 2015 2017 2016 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP