ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? વાયોલિન સિતાર તબલા વાંસળી વાયોલિન સિતાર તબલા વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ખંભાલિડાની ગુફા - જૂનાગઢ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? ચિનાબ ગંગા સરસ્વતી સિંધુ ચિનાબ ગંગા સરસ્વતી સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP