GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યો / કયા પદાર્થ / પદાર્થો અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો / લેવાતાં નથી ?1. યુરેનિયમ 2. સીસુ ૩. થોરીયમ 4. ક્રોમીયમ માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 માત્ર ૩ માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2 માત્ર ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સરકારની ખર્ચનીતિ ___ જ હોવી જોઈએ. સ્થિતિસ્થાપક (Elastic) બિનસ્થિતિસ્થાપક (Inelastic) અચળ (Constant) ચુસ્ત (Rigid) સ્થિતિસ્થાપક (Elastic) બિનસ્થિતિસ્થાપક (Inelastic) અચળ (Constant) ચુસ્ત (Rigid) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે. કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યા વાઈરસ કોરોના રોગનું કારણ છે ? SARS - CoV-1 SARS - CoV-C2 SARS - CoV-2 SARS - CoV-19 SARS - CoV-1 SARS - CoV-C2 SARS - CoV-2 SARS - CoV-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે. એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ આપેલ તમામ એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે. આપેલ બંને રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ પૈકી કોઈ નહીં સેન્દ્રીય ખાતર આપેલ બંને રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ પૈકી કોઈ નહીં સેન્દ્રીય ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP