સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10¹⁰ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10⁹ 9.46 × 10¹⁰ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10⁹ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? ચોવીસ બાવીસ સોળ બાર ચોવીસ બાવીસ સોળ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? બ્યુટેન ઈથેન પ્રોપેન મિથેન બ્યુટેન ઈથેન પ્રોપેન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન K વિટામિન D વિટામિન A વિટામિન E વિટામિન K વિટામિન D વિટામિન A વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP