GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ?
1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી.
2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ
3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા.
4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે.

બેજીંગ
દુબઈ
ન્યૂયોર્ક
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

આપેલ પૈકી કોઈ નહીં
પેરામ્બૂદૂર (Perambudur)
ક્યુનો (Kuno)
વાયનાડ (Wynad)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP