ચેઈન રૂલ (Chain Rule)
10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પુરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

100
200
20
50

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ય છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમમાંથી જતી રહી તો હવે આ ખાદ્યાન્ય વધુ કેટલા દિવસ ચાલી શકે ?

24 દિવસ
36 દિવસ
20 દિવસ
44 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?

11
8
10
9

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો એક કામ અમુક કારીગરો 26 દિવસમાં કરે છે. પરંતુ 3 કારીગરો વિદેશ જવાથી બાકીના કારીગરો દ્વારા તે કામ 28 દિવસમાં પુરું થાય છે તો કુલ કેટલા કારીગરો હશે ?

36
42
32
34

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ?

12
9
11
10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ?

35
26
25
30

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP