Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 10% 100% 20% 21% 10% 100% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની 29 સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ક્રિકેટર નીચેનામાંથી કોણ ? રીકી પોન્ટીંગ સુનિલ ગાવસ્કર સચીન તેંડુલકર વિવિયન રિચર્ડસ રીકી પોન્ટીંગ સુનિલ ગાવસ્કર સચીન તેંડુલકર વિવિયન રિચર્ડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? જ્યંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર જ્યંત પાઠક રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Scarcely had he reached the station ___ the train steamed off. when then while than when then while than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા. વિ. પાઠક શ્રીધરાણી મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 2જી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP