Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 1000 નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 220 210 100 200 220 210 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? ન્યૂટન જ્હોન કેટલર સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન ન્યૂટન જ્હોન કેટલર સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District (x⁴ - y⁴) અને (x³ - y³) નો ગુ.સા.અ. ___ છે. (x² - y²) (x⁷ - y⁷) (x³ - y³) (x - y) (x² - y²) (x⁷ - y⁷) (x³ - y³) (x - y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્ય વિજયતે સત્યમ, શિવમ, સુંદરમ્ સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. કવિ નર્મદ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી સુંદરમ કવિ નર્મદ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP