Talati Practice MCQ Part - 5
રૂ! 1000નું ૩ વર્ષનું લેખે સાદુ વ્યાજ અને યક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

33
34
31
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

ન્હાનાલાલ
ધીરો
જ્યોતિન્દ્ર દવે
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP