સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો.

1.33
1
1.67
1.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાચો નફો એ બંન્ને વચ્ચેનો તફાવત છે ?

વેચાણ અને અપ્રત્યક્ષ ખર્ચા
કુલ મિલકત અને કુલ જવાબદારી
વેચાણ અને બધા જ ખર્ચા
વેચાણ અને વેચેલા માલની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અભિપ્રેરણ ___ માટે મહત્વનું છે.

કર્મચારીબળમાં સ્થિરતા
આપેલ તમામ
સંકલન
બદલાવ માટે ન્યૂનતમ પ્રતિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરની બજાર કિંમત શોધવાનું સૂત્ર જણાવો.

એક પણ નહીં
બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100
બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત
શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP