ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષટ્ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષડ + યંત્ર ષટ્ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષડ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. અનન્વય શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અન્યોક્તિ અનન્વય શબ્દાનુપ્રાસ વિરોધાભાસ અન્યોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? મલિન અધીર મ્લાન ગમ મલિન અધીર મ્લાન ગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વેષ, દંષ્ટાંત, દંગલ, દ્રાવણ, ઘુતિ, દ્વીપ, દિશા, દક્ષનીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી અંગ્રેજી ઉર્દુ હિન્દી અરબી-ફારસી અંગ્રેજી ઉર્દુ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. સજીવારોપણ ઉપમા શ્લેષ દ્રષ્ટાંત સજીવારોપણ ઉપમા શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP