ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. નદી વરસાદ તળાવ દરિયો નદી વરસાદ તળાવ દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ? અધિકરણ વિભક્તિ સંપ્રદાન સંબંધ વિભક્તિ અપાદાન અધિકરણ વિભક્તિ સંપ્રદાન સંબંધ વિભક્તિ અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. તલવાર તાણવી કંઠે ભુજાઓ રોપવી આંખો ઠરવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી કંઠે ભુજાઓ રોપવી આંખો ઠરવી ગૂડા ભાંગી નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? સંઘર્ષી ઔષ્ઠય તાલવ્ય મૂર્ધન્ય સંઘર્ષી ઔષ્ઠય તાલવ્ય મૂર્ધન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ગણપતિ કામદેવ મહાદેવ ઈન્દ્ર ગણપતિ કામદેવ મહાદેવ ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ક્રિયાવિશેષણ આવેલું હોય તેવું વાકચ પસંદ કરો. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. ઘણાં મહેમાન આવ્યાં છે. તેનામાં ખૂબ કરુણા છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ગુનેગારનું ચોક્કસ નામ જણાવો. ઘણાં મહેમાન આવ્યાં છે. તેનામાં ખૂબ કરુણા છે. માલિકે ઘોડાને બહું દોડાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP