ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો. પર્વત દરિયો રણ ઝરણું પર્વત દરિયો રણ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી સ્ટોરરૂમ ગજાર હોલ આંગણું સ્ટોરરૂમ ગજાર હોલ આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભૂતિ સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતી સહાનુભુતિ સહાનૂભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP