ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? કોઈ નહીં સત્ય અર્ધસત્ય અસત્ય કોઈ નહીં સત્ય અર્ધસત્ય અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વિલાસી વેદ શ્વેત શ્રમ વિલાસી વેદ શ્વેત શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : 'સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી' વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે ? વિશેષણ સર્વનામ ક્રિયાપદ કૃદંત વિશેષણ સર્વનામ ક્રિયાપદ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? કાગનો વાઘ થવો નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું હથિયાર હેઠાં મૂકવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP