ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી આંખો ઠરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? ક્રિયા વિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયા વિશેષણ નિપાત વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ યમક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP