ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. શશી સૂર્ય આકાશ યામિની શશી સૂર્ય આકાશ યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું વાત્સલ્યનું કરુણતાનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો. ખિન્ન ખિદ + ન ખિદ્ + ન ખિન્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિદ્ + ન ખિન્ + ન ખિદ + ન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર વરસાદ પ્રભાત વિશ્વ મુસાફર વરસાદ પ્રભાત વિશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ વીરતા સ્નેહ ક્ષમા ખ્વાબ વીરતા સ્નેહ ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP