બાયોલોજી (Biology) ઊભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? અળસિયું જળો યકૃતકૃમિ આપેલ તમામ અળસિયું જળો યકૃતકૃમિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં એક જ સ્થળે સંશોધન માટે વર્ગીકરણ માહિતી ક્યારે પૂરી પાડી શકાય ? તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો તે આકર્ષક સૌંદર્ય ધરાવતા હોય તો તેમાં ક્લોનિંગ અને સંકરણ પ્રક્રિયા થાય તો તેમાં જર્મપ્લાઝમ બેંક હોય તો તેમાં સંગ્રહાલય અને પુસ્તકાલય હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ? વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ સંગઠન પધ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ વિતરણ પદ્ધતિ વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ સંગઠન પધ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ વિતરણ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ? લીલ ફૂગ લાઈકેન આવૃત બીજધારી લીલ ફૂગ લાઈકેન આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉપવર્ગ કોનો સમૂહ છે ? જાતિઓનો સમૂહ ગોત્રનો સમૂહ કુળનો સમૂહ શ્રેણીઓનો સમૂહ જાતિઓનો સમૂહ ગોત્રનો સમૂહ કુળનો સમૂહ શ્રેણીઓનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ? લવણોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ જલોદભિદ્ લવણોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ જલોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP