ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? મેશ્વો સાબર તાપી મહી મેશ્વો સાબર તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અટીરા (ATIRA)શાના માટે જાણીતું છે ? જ્વેલરી સંશોધન ક્લબ હાઉસ તરીકે કાપડ સંશોધન પ્લાસ્ટિક સંશોધન જ્વેલરી સંશોધન ક્લબ હાઉસ તરીકે કાપડ સંશોધન પ્લાસ્ટિક સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ? પ્રાથમિક તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે દ્વિતીય પ્રાથમિક તૃતીય આપેલ તમામ સરખો ફાળો આપે છે દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? મોરઘારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP