ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો
પંચમહાલ જિલ્લો, અરવલી જીલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો
છોટાઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, ગાંધીનગર જિલ્લો
વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
ચરોતરના પૂર્વનું મેદાન
વીરમગામનું મેદાન
ઢાઢરનું મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP