કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો સિંગોરગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 3 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 5 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સોનભદ્ર સુલતાનપુર સિદ્ધાર્થનગર સંત કબીરનગર સોનભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 રૂ. 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1967 વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1967 વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP