કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને 2025 સુધીમાં TB મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 'ટ્રાઈબલ TB' પહેલની શરૂઆત કરી તથા ___ અને ___ પોર્ટલના વિલીનીકરણની પણ ઘોષણા કરી.

SPICe + અને સ્વાસ્થ્ય
NTIPRIT અને NDSAP
સ્વાસ્થ્ય અને NIKSHAY
ભૂમિ રાશિ અને DIKSHA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો.

કવિ કલાપી પુરસ્કાર - 2004
નરસિંહ મહેતા પુરસ્કાર - 2019
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP