કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી ભારતમાં મહિલાઓ અને પુરુષોના અહેવાલ અનુસાર, ભારતમાં લિંગ પ્રમાણ વર્ષ 2001માં ___ હતું તે વધીને વર્ષ 2011માં ___ થયું છે.