પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ?

અન્ના હજારે
સુરિન્દરકુમાર ડે
ઝીણાભાઈ દરજી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

30 દિવસ
45 દિવસ
60 દિવસ
90 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

243 C (3)
243 C (2)
243 C (4)
243 D (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ?

જિલ્લા પંચાયતો
ગ્રામ પંચાયતો
ઉપરોક્ત તમામ
તાલુકા પંચાયતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ?

આપેલ તમામ
સમિતિઓની રચના
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામસભાના સભાસદો એટલે ?

ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો
ગામના તમામ લોકો
ગ્રામ પંચાયતના સભ્યો
ગામની પુખ્તવયની વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP