ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર હિતેચ્છુ સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર હિતેચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ બેંગાલ ગેઝેટ ધી ઈન્ડિયા પંજાબ કેસરી હિન્દી ન્યૂઝ બેંગાલ ગેઝેટ ધી ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોજ સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP