ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? કરમસદ એક પણ નહીં ઝાલાવાડ નડિયાદ કરમસદ એક પણ નહીં ઝાલાવાડ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B C A D B C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP