Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે.

20
40
30
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ?

મોરારજી દેસાઈ
કનૈયાલાલ મુન્શીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ?

ચીન – અમેરીકા
ચીન – જર્મની
રશિયા - અમેરીકા
રશિયા – જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
અલંકાર ઓળખાવો.
“ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’

અંત્યાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
આંતરપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“ધારવાડ સમય” કોને કહે છે ?

આર્કિયન યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
ટર્શયરી યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP