એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ પ્રવૃત્તિ ક્યારે, કેવી રીતે કરવી વગેરે કયા કાર્યનો ભાગ છે ? દોરવણી સંકલન આયોજન અંકુશ દોરવણી સંકલન આયોજન અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? જર્મની કેનેડા ફ્રાંસ અમેરિકા જર્મની કેનેડા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 2 3/2 3 4 2 3/2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? ડાંગ વલસાડ નવસારી સુરત ડાંગ વલસાડ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ? સમિતિ વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP