કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ? વર્ષ 2025 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) લિનેટહોમ કુત્રિમ ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે ? ડેન્માર્ક ઈંગ્લેન્ડ જાપાન નેધરલેન્ડ ડેન્માર્ક ઈંગ્લેન્ડ જાપાન નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) શેનઝોઉ-12 શું છે ? ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ? ફિલીપાઈન્સ નેધરલેન્ડ ડેન્માર્ક જર્મની ફિલીપાઈન્સ નેધરલેન્ડ ડેન્માર્ક જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP