એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સૌંદર્ય, કાર્યક્ષમતા, પ્રમાણિકતા જેવી માહિતી કે જે સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ છે તેના માટે નીચેનામાંથી કઈ રીત અનુકૂળ છે ? બાઉલીની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત ક્રમાંક સહસંબંધની રીત બાઉલીની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત ક્રમાંક સહસંબંધની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના હાલના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ શ્રી શશીકાંત શર્મા બીજો કયો હોદ્દો ધરાવે છે ? આપેલ પૈકી એકપણ નહીં ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એકપણ નહીં ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ? ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો. લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો. તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'દુકાળ' સમાસનો પ્રકાર લખો. ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતીય કંપનીના શેર્સ પરનું ડિવિડન્ડ ___ છે, તથા કંપનીએ તેના પર ડિવિડન્ડ વહેંચણી વેરો ભરવો જરૂરી___ કરમુક્ત, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી કરપાત્ર, છે કરમુક્ત, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી કરપાત્ર, છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP