એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો. અનેક+એક અનેક+અનેક અને+કાનેક અને+અનેક અનેક+એક અનેક+અનેક અને+કાનેક અને+અનેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.112, 122, 132, 152, 302 165 174 163 આપેલ પૈકી એક પણ નહીં 165 174 163 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ? 919 860 878 960 919 860 878 960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પોયસન વિતરણનો મધ્યક 3 છે તેનું પ્રમાણિત વિચલન કેટલું હશે ? 0.7321 1.7321 3.7321 2.7321 0.7321 1.7321 3.7321 2.7321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલ 100 વસ્તુઓના એક એવા 10 નિદર્શોની તપાસમાં સરેરાશ ખામી પ્રમાણ 0.02 જણાયું. np આલેખની મધ્યરેખા શોધો. 20 0.2 1.96 2 20 0.2 1.96 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ પ્રવૃત્તિ ક્યારે, કેવી રીતે કરવી વગેરે કયા કાર્યનો ભાગ છે ? આયોજન સંકલન અંકુશ દોરવણી આયોજન સંકલન અંકુશ દોરવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP