એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. એક્સાઈઝ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી કસ્ટમ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ? સોડિયમ ફોસ્ફેટ પોટેશિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ કેલ્શિયમ ફોસ્ફેટ સોડિયમ ફોસ્ફેટ પોટેશિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 705 745 800730 775 ?750 795 850 ? ની જગ્યાએ કઈ સંખ્યા આવે ?(આ પ્રશ્ન રદ કરેલ છે.) 820 એક પણ નહીં 830 855 820 એક પણ નહીં 830 855 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા ઈજારો કિંમત ભેદભાવ ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા ઈજારો કિંમત ભેદભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ ACCESSORIES નામના ગ્રુપમાં થયેલ છે ? એકેય નહી WORD EXCEL CALCULATOR એકેય નહી WORD EXCEL CALCULATOR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP