Loading [Contrib]/a11y/accessibility-menu.js
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને મોકલેલો માલ 60,000 ભરતિયા કિંમતે છે જે મુખ્ય ઓફિસ પડતર પર 20% નફો ચડાવીને મોકલે છે તો ___ સ્ટોક અનામત ખાતે જમા થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુરોહિત કંપની લિ. ₹ 50,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ₹ 10નો એક એવા 1,500 શેર 10% પ્રીમિયમ બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની તેના શેર બાયબેક કરે તો તે ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો ∑d² = 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત ___ થાય.