સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે. તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય સંજોગોમાં ઈન્વેન્ટરી માટે મૂલ્યાંકન વખતે નીચે પૈકી પદ્ધતિનો ઉપયોગ થાય છે. LIFO HIFO FIFO અથવા ભારિત સરેરાશ પડતર કિંમત + નફો LIFO HIFO FIFO અથવા ભારિત સરેરાશ પડતર કિંમત + નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ટૂંકાગાળાની જરૂરિયાત પૂરી કરે છે. મૂડી બજાર બેંક નાણાં બજાર RBI મૂડી બજાર બેંક નાણાં બજાર RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદના કરારમાં ડાઉન પેમેન્ટ ₹ 1,00,000 અને વ્યાજ સહિત બે હપ્તાની કુલ રકમ ₹ 1,60,000 હોય જેમાં વ્યાજ ₹ 8,60,000 હોય તો મિલકતની રોકડ કિંમત = ___ ₹ 21,80,000 ₹ 22,10,000 ₹ 22,15,000 ₹ 22,00,000 ₹ 21,80,000 ₹ 22,10,000 ₹ 22,15,000 ₹ 22,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો - શેરહોલ્ડરોના અધિકારો નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ સંચાલક મંડળની રચના (બોર્ડ) આપેલ તમામ શેરહોલ્ડરોના અધિકારો નાણાંકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ સંચાલક મંડળની રચના (બોર્ડ) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ પદ્ધતિમાં છેલ્લે ખરીદેલો માલ સ્ટોકમાં હશે? પ્રમાણ ભાવ લિફો ફિફો ભારિત સરેરાશ પ્રમાણ ભાવ લિફો ફિફો ભારિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP