ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ? સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? શ્યામા વલ્લભા રજની સમીર શ્યામા વલ્લભા રજની સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. વાયદો મહારાજ રહો બેફિકર વાયદો મહારાજ રહો બેફિકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રગટ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો પ્રચ્છન્ન જાહેર ખુલ્લું જાણીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દીવાસળી દિવાળી દીવાડાંડી શિલાલેખ દીવાસળી દિવાળી દીવાડાંડી શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP