સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિમાં : અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે. દરેક વ્યવહારની બે અસર જ અપાશે. અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે. દરેક વ્યવહારની એક જ અસર અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો માલ અને સેવા કરનો દર નથી ? 12% Nil 28% 15% 12% Nil 28% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000 4 વખત 5 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત 2 વખત 3 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આર્થિક વર્દી જથ્થો : સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ટૂંકાગાળાની જરૂરિયાત પૂરી કરે છે. મૂડી બજાર નાણાં બજાર બેંક RBI મૂડી બજાર નાણાં બજાર બેંક RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ? મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP