ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો. વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. મહારાજ વાયદો રહો બેફિકર મહારાજ વાયદો રહો બેફિકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ અશ્વત્થામા પરમવૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા પરમવૃક્ષ બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? પુનઃપ્રેરક કર્મણી ભાવે કર્તરિ પુનઃપ્રેરક કર્મણી ભાવે કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ + દોષ નિર + દોષ નિ: + દોષ ની: + દોષ નિ + દોષ નિર + દોષ નિ: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP