સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔદ્યોગિક નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ખાનગી ક્ષેત્રે સ્થાપવામાં આવેલી પ્રથમ સંસ્થા ___ છે. ICICI AXIS BANK SBI HDFC ICICI AXIS BANK SBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ? ₹ 15,000 ₹ 25,000 ₹ 40,000 ₹ 80,000 ₹ 15,000 ₹ 25,000 ₹ 40,000 ₹ 80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ? હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 8 હિસાબી ધોરણ - 14 હિસાબી ધોરણ - 1 હિસાબી ધોરણ -3 (નવું Ind As-7) હિસાબી ધોરણ - 8 હિસાબી ધોરણ - 14 હિસાબી ધોરણ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પારસ્પારિક માહિતીસંચારની પ્રક્રિયાનાં સાત પગલાંનો અધિક્રમ ___ છે. મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રતિસાદ, પ્રાપ્ત કરનાર મોકલનાર, સંદેશો, સંકેતીકરણ, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ મોકલનાર, સંકેતીકરણ, સંદેશો, માધ્યમ, રૂપાંતરણ, પ્રાપ્ત કરનાર, પ્રતિસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડી = ___ એક પણ નહીં કુલ મિલક્ત – કુલ દેવાં ચાલુ મિલક્ત - ચાલુ દેવાં કુલ દેવાં એક પણ નહીં કુલ મિલક્ત – કુલ દેવાં ચાલુ મિલક્ત - ચાલુ દેવાં કુલ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000 2 વખત 3 વખત 4 વખત 5 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP