સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ પ્રત્યક્ષ કરવેરા છે. GST આવકવેરો એક્સાઇઝ ડ્યુટી આપેલ તમામ GST આવકવેરો એક્સાઇઝ ડ્યુટી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે : વેચાણપરત ખાતું માલ ખાતું ખરીદપરત ખાતું વેચાણ ખાતું વેચાણપરત ખાતું માલ ખાતું ખરીદપરત ખાતું વેચાણ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ? સચિવ શ્રી (મહેસૂલ) કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કેન્દ્રીય નાણાં પ્રધાન કમિશનર સચિવ શ્રી (મહેસૂલ) કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કેન્દ્રીય નાણાં પ્રધાન કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ? ઈક્વિટી શેર બહાર પાડવા મળેલ ડિવિડન્ડ ચૂકવેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ઈક્વિટી શેર બહાર પાડવા મળેલ ડિવિડન્ડ ચૂકવેલ ડિવિડન્ડ પાઘડી માંડી વાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે. ખરીદનોંધ, મિલકતો રોકડમેળ, વ્યક્તિના લેણદારો, દેવાદારો આપેલ પૈકી એક પણ નહીં ખરીદનોંધ, મિલકતો રોકડમેળ, વ્યક્તિના લેણદારો, દેવાદારો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમાવેશમાં ખરીદ કિંમત પેટે વેચનાર કંપનીને ખરીદનાર કંપનીના શેર, બજાર ભાવે સામાન્ય રીતે આપીને શું નક્કી થતું હોય છે ? દાર્શનિક કિંમત પ્રીમિયમ શેર સંખ્યા વટાવની રકમ દાર્શનિક કિંમત પ્રીમિયમ શેર સંખ્યા વટાવની રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP