સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી સાચું સમીકરણ પસંદ કરો. bxy = r (Sx/Sy) byx = r (Sy/Sx) bxy = r (Sy/Sx) byx = r (Sx/Sy) bxy = r (Sx/Sy) byx = r (Sy/Sx) bxy = r (Sy/Sx) byx = r (Sx/Sy) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી. 1977 2003 1975 2000 1977 2003 1975 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___ ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 20 લાખ 15 લાખ 10 લાખ 5 લાખ 20 લાખ 15 લાખ 10 લાખ 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ શેરને પુરા ભરપાઈ કરવા માટે નીચેના અનામત પૈકી કોના માંથી બોનસ આપી શકાય નહીં. સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાંથી નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાંથી નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડઝ બોર્ડ (ASB) (હિસાબી ધોરણ પંચ) ની રચના ક્યારે થઈ ? 2001 1976 1977 1973 2001 1976 1977 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP