સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી ___ કયો ફીફો પદ્ધતિનો ફાયદો છે ? માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. નફો વાસ્તવિક હોતો નથી. આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે. નફો વાસ્તવિક હોતો નથી. આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે. માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્લમ 49 પ્રમાણેની ફરજિયાત જોગવાઈ કઈ છે ? બોર્ડ સભ્યોનું સાથીદારો દ્વારા મૂલ્યાંકન બોર્ડના સભ્યોની તાલીમ વ્હિસલ બ્લોવર નીતિ ઓડિટ સમિતિની સ્થાપના બોર્ડના સભ્યોની તાલીમ બોર્ડ સભ્યોનું સાથીદારો દ્વારા મૂલ્યાંકન બોર્ડના સભ્યોની તાલીમ વ્હિસલ બ્લોવર નીતિ ઓડિટ સમિતિની સ્થાપના બોર્ડના સભ્યોની તાલીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ∑d² = 127 અને n = 100 હોય તો r = ___ 0.26 0.23 0.30 0.20 0.26 0.23 0.30 0.20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો. 1.5 1 1.33 1.67 1.5 1 1.33 1.67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીધારાની કઈ કલમમાં ઑડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે ? 226 241 146 141 226 241 146 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___ ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. અગાઉથી ચુકવેલ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP