સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરાતો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લાંબાગાળાના દેવાં ₹ 6,00,000 અને માલિકીના ભંડોળ ₹ 10,00,000 તો દેવાં-ઈક્વિટી ગુણોત્તર કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય સંચાલકને મદદ કરવા ટ્રેઝરર અને ___ની નિમણૂક કરવામાં આવે છે.